નીચેનામાંથી $1$-ઇથાઇલ સાયક્લોહેક્ઝેનોલની બનાવટ માટે યોગ્ય પ્રક્રિયકો કયા છે?

  • A
    ઇથિલિડીન સાયક્લોહેક્ઝેન + $H_3O^+$
  • B
    વિનાઇલ સાયક્લોહેક્ઝેન + $BH_3$
  • C
    સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ + એસિટોન
  • D
    એસીટાઇલ સાયક્લોહેક્ઝેન + $NaBH_4$

Explore More

Similar Questions

ઇથાઇલ આલ્કોહોલનું ઔદ્યોગિક ઉત્પાદન ઇથિલિનમાંથી કઈ રીતે કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપેન$-2-$ઓલ આપે છે?

$CH_3MgI$ સાથે પ્રક્રિયા કરીને નીચેનામાંથી કયું પ્રાથમિક આલ્કોહોલ બનાવશે?

Difficult
View Solution

$3-$ ઇથાઇલ પેન્ટેન $-3-$ ઓલ બનાવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકો જરૂરી છે?

Difficult
View Solution

નીચેની શ્રેણીબદ્ધ પ્રક્રિયામાં સંયોજન $D$ શું છે?
$CH_3CH_2OH$ $\xrightarrow{P + I_2} A$ $\xrightarrow{Mg, \text{ether}} B$ $\xrightarrow{HCHO} C$ $\xrightarrow{H_2O} D$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo