નીચેનામાંથી રંગીન સંયોજન કયું છે?

  • A
    $CuCl$
  • B
    $K_3[Cu(CN)_4]$
  • C
    $CuF_2$
  • D
    $[Cu(CH_3CN)_4]BF_4$

Explore More

Similar Questions

$Cr$,$Fe$,અને $Co$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $24$,$26$,અને $27$ છે. નીચેનામાંથી કયા આંતરિક કક્ષકીય અષ્ટફલકીય સંકીર્ણો અનુચુંબકીય (paramagnetic) છે?

સમઘટકીય સંકીર્ણો $[Co(NH_3)_6][Cr(NO_2)_6]$ અને $[Cr(NH_3)_6][Co(NO_2)_6]$ ને એકબીજાથી કેવી રીતે અલગ પાડી શકાય?

Difficult
View Solution

$[Ni(NH_3)_6]^{2+}$ માટે 'સ્પિન ઓન્લી' ચુંબકીય ચાકમાત્રા $ . . . . . . \times 10^{-1} \ BM$ છે.
(આપેલ છે: $Ni$ નો પરમાણુ ક્રમાંક $= 28$)

$[Co(NH_3)_5Br]SO_4$ અને $[Co(NH_3)_5SO_4]Br$ એ કયા પ્રકારના સમઘટકતાના ઉદાહરણો છે?

નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo