એક એસિડ $X$ ને $NaOH$ સાથે તટસ્થ કરવામાં આવે છે અને ઉત્પન્ન થયેલા ક્ષારને સોડાલાઈમ સાથે ગરમ કરતા આઈસોબ્યુટેન ઉત્પન્ન થાય છે. $X$ શું હોઈ શકે?

  • A
    બ્યુટેનોઈક એસિડ
  • B
    $3-$મિથાઈલબ્યુટેનોઈક એસિડ
  • C
    આઈસોબ્યુટીરિક એસિડ
  • D
    $2-$મિથાઈલબ્યુટેનોઈક એસિડ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં,
$Methylenecyclohexane$ $\xrightarrow[(ii) H_2O_2/NaOH]{(i) B_2H_6} X$ $\xrightarrow{CrO_3/H_2SO_4} Y$
$X$ અને $Y$ શું છે?

એસિટિક એનહાઇડ્રાઇડ એમોનિયાના વધારા સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

નીચેનામાંથી કયું સંયોજન તટસ્થ $FeCl_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને લાલ રંગનું દ્રાવણ બનાવે છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયું સંયોજન વધારાના $RMgX$ સાથે પ્રક્રિયા કરીને માત્ર $2^o$ આલ્કોહોલ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo