એક આલ્કોહોલ $X$ $(C_4H_{10}O)$ ના નિર્જલીકરણથી મુખ્ય નીપજ તરીકે આલ્કીન $(C_4H_8)$ મળે છે,જેનું બ્રોમિનેશન કર્યા બાદ $Y$ સાથે પ્રક્રિયા કરાવતા આલ્કાઈન $C_4H_6$ મળે છે. આ આલ્કાઈન $C_4H_6$ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતું નથી. તો $X$ અને $Y$ શું હશે?

  • A
    બ્યુટેન$-2-$ઓલ; $aq. KOH$
  • B
    બ્યુટેન$-2-$ઓલ; $(i) alc. KOH, (ii) NaNH_2$
  • C
    બ્યુટેન$-1-$ઓલ; $alc. KOH$
  • D
    બ્યુટેન$-1-$ઓલ; $(i) alc. KOH, (ii) NaNH_2$

Explore More

Similar Questions

સંયોજન $A$ ની $Na$ સાથે પ્રક્રિયા કરતા $B$ મળે છે,અને $PCl_{5}$ સાથે પ્રક્રિયા કરતા $C$ મળે છે. $B$ અને $C$ એકબીજા સાથે પ્રક્રિયા કરીને ડાયઈથાઈલ ઈથર આપે છે. $A, B$ અને $C$ નો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું નિર્જલીકરણ (dehydration) દ્વારા સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન આપે છે?

ગ્લિસરોલને $HI$ ના વધારાના જથ્થા સાથે ગરમ કરતા,મળતી નીપજ કઈ છે -

Difficult
View Solution

$2-$બ્યુટેનોલના નિર્જલીકરણ દ્વારા મુખ્ય નીપજ તરીકે $2-$બ્યુટીનનું નિર્માણ કયા નિયમ મુજબ થાય છે?

નીચેનામાંથી કયા આલ્કોહોલનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo