$Mg(OH)_2$ ના આલ્કલાઇન દ્રાવણનો $pH = 12$ છે. તો $200 \ mL$ અંતિમ દ્રાવણમાં કેટલા $gm$ $Mg(OH)_2$ ઓગળેલું હશે?

  • A
    $0.58$
  • B
    $0.80$
  • C
    $1.20$
  • D
    $2.00$

Explore More

Similar Questions

સંપૂર્ણપણે આયનીકરણ પામતા $0.005 \ M \ H_2SO_4$ દ્રાવણનો $pH$ કેટલો થાય?

$KOH$ નાં પાંચ દ્રાવણો નીચે મુજબ બનાવવામાં આવે છે: પ્રથમ $\to 1 \ L$ માં $0.1 \ mol$,દ્વિતીય $\to 2 \ L$ માં $0.2 \ mol$,તૃતિય $\to 3 \ L$ માં $0.3 \ mol$,ચતુર્થ $\to 4 \ L$ માં $0.4 \ mol$,પાંચમું $\to 5 \ L$ માં $0.5 \ mol$. પરિણામી મિશ્રણની $pH$ કેટલી થશે?

સંપૂર્ણ વિયોજન ધારીને,નીચેના દ્રાવણો માટે $pH$ ની ગણતરી કરો:
$(i) \ 0.003 \ M \ HCl$
$(ii) \ 0.005 \ M \ NaOH$
$(iii) \ 0.002 \ M \ HBr$
$(iv) \ 0.002 \ M \ KOH$

$27^{\circ} C$ તાપમાને, $0.5 \ M$ $HCl$ ના $100 \ mL$ ને $0.4 \ M$ $NaOH$ ના $100 \ mL$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. આ પરિણામી દ્રાવણમાં $800 \ mL$ નિસ્યંદિત પાણી ઉમેરવામાં આવે છે. અંતિમ દ્રાવણનો $pH$ કેટલો હશે?

$25 \ ^oC$ તાપમાને $50 \ mL$ $0.2 \ M$ $HCl$ માં $100 \ mL$ $0.1 \ M$ $NaOH$ ઉમેરતા પરિણામી દ્રાવણની $pH$ ...... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo