એક આલ્કીન $X$ $(C_4H_8)$ સીસ-ટ્રાન્સ સમઘટકતા દર્શાવતું નથી. $UV$ પ્રકાશની હાજરીમાં $X$ ની $Br_2$ સાથેની પ્રક્રિયાથી $Y$ મળે છે. $Y$ શું છે?

  • A
    $3,4$-ડાયબ્રોમોહેક્ઝેન
  • B
    $1$-બ્રોમોબ્યુટ-$2$-ઈન
  • C
    $3$-બ્રોમોબ્યુટ-$1$-ઈન
  • D
    $1$-બ્રોમોબ્યુટેન

Explore More

Similar Questions

નીચેની યોગશીલ પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે: $CH_3-CH=CH_2 \xrightarrow{Cl_2/H_2O}$

$1, 3-$બ્યુટાડાઈનમાં બ્રોમીન ઉમેરતા શું મળે છે?

Difficult
View Solution

પ્રોપીનમાંથી પ્રોપેન કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે?

$CH_3CH=CH_2 + HCl \xrightarrow{\text{peroxide}}$ પ્રક્રિયાની નીપજ સમજાવો.

નીચેનામાંથી કયો પ્રક્રિયક પ્રોપીનનું $1-$પ્રોપેનોલમાં રૂપાંતર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo