$C_9H_{18}$ આણ્વીય સૂત્ર ધરાવતું આલ્કીન ઓઝોનોલિસિસ પર $2,2$-ડાયમિથાઈલપ્રોપેનાલ અને બ્યુટેન$-2$-ઓન આપે છે,તો તે આલ્કીન કયું છે?

  • A
    $2,2,4$-ટ્રાયમિથાઈલહેક્સ$-3$-ઈન
  • B
    $2,2,6$-ટ્રાયમિથાઈલહેક્સ$-3$-ઈન
  • C
    $2,3,4$-ટ્રાયમિથાઈલહેક્સ$-2$-ઈન
  • D
    $2,2,4$-ટ્રાયમિથાઈલહેક્સ$-2$-ઈન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન આલ્કલાઇન $KMnO_4$ ના દ્રાવણને રંગવિહીન કરે છે?

ઉપરની પ્રતિક્રિયાઓની શ્રેણીમાં $(Z)$ ને ઓળખો:
$CH_3-CH_2-CH=CH_2$ $\xrightarrow{HCl/\text{peroxide}} (A)$ $\xrightarrow{EtONa/\Delta} (Z) \text{ (major)}$

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $X$ ઓળખો:
$C_6H_5-CH_2-CH=CH_2 \xrightarrow{HBr, R_2O_2} X$

$Zn-Cu$ ની હાજરીમાં પ્રોપીનની મિથિલિન આયોડાઇડ $(CH_2I_2)$ સાથેની પ્રક્રિયાથી ............. મળે છે.

એક કાર્બનિક સંયોજન $A$ નું ટકાવાર પ્રમાણ છે: કાર્બન = $85.71 \%$ અને હાઇડ્રોજન = $14.29 \%$. તેની બાષ્પ ઘનતા $14$ છે. નીચેની પ્રક્રિયા શ્રેણી ધ્યાનમાં લો:
$A$ $\xrightarrow{Cl_2/H_2O} B$ $\xrightarrow[(ii) H_3O^+]{(i) KCN/EtOH} C$
$C$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo