એક એમીટરમાંથી $1.0 \ A$ નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. તેને $10 \ A$ ની રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,તેના અવરોધ $(G)$ અને શંટ અવરોધ $(S)$ નો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:9$
  • B
    $1:10$
  • C
    $1:11$
  • D
    $9:1$

Explore More

Similar Questions

$\lim _{x \rightarrow 0} \frac{\sin x \sin ^{-1} x}{x^2}$ ની કિંમત શોધો.

એમોનિયાની સર્જન એન્થાલ્પી $-46.0 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $2NH_{3(g)} \to N_{2(g)} + 3H_{2(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર ...... $kJ \ mol^{-1}$ છે.

$300\, K$ પર નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$C_6H_{6(l)} + \frac{15}{2} O_{2(g)} \to 6 CO_{2(g)} + 3 H_2O_{(l)}$; $\Delta H = -3271\, kJ$
$27\, ^\circ C$ પર $1.5\, mol$ બેન્ઝીનના દહન માટે $\Delta U$ શું થશે? .....$kJ$

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: $N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)}$. $T \ K$ તાપમાને $N_2$ ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો વેગ $-\frac{d[N_2]}{dt} = 0.02 \ mol \ L^{-1} \ s^{-1}$ છે. સમાન તાપમાને $-\frac{d[H_2]}{dt}$ નું મૂલ્ય ($mol \ L^{-1} \ s^{-1}$ એકમમાં) શું હશે?

જ્યારે સિલ્વર બ્રોમાઈડમાં સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે બનતી નીપજનું સૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo