એનાફેઝ રંગસૂત્રમાં શું હોય છે?

  • A
    $1$ $DNA$ અણુ
  • B
    $3$ $DNA$ અણુ
  • C
    $2$ $DNA$ અણુ
  • D
    $4$ $DNA$ અણુ

Explore More

Similar Questions

કોલ્યિસિન કોષના સમસૂત્રીભાજનને કઈ અવસ્થાએ અવરોધે છે?

$G_2$ તબક્કા દરમિયાન શેનું સંશ્લેષણ થાય છે?

સુકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન દરમિયાન કેટલા પ્રકારના ત્રાકતંતુઓનું નિર્માણ થાય છે?

$........$ માં કોષકેન્દ્રપટલ ફરીથી દેખાય છે.

ક્રોમેટિન દ્રવ્યના ઘનીકરણની શરૂઆત કયા તબક્કે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo