એક પરાગાશયમાં $1200$ પરાગરજ છે. તેને ઉત્પન્ન કરવા માટે કેટલા પરાગ માતૃકોષો (Pollen Mother Cells) હોવા જોઈએ?

  • A
    $300$
  • B
    $600$
  • C
    $1200$
  • D
    $400$

Explore More

Similar Questions

પુંકેસરની રચના સમજાવો.

$Endothecium$ (સ્ફોટીસ્તર) અને $Tapetum$ (પોષકસ્તર) નું સ્થાન અને કાર્ય વર્ણવો.

નીચે આપેલા ફ્લો ચાર્ટને પૂર્ણ કરો:
પરાગ માતૃકોષ $\to$ પરાગ ચતુષ્ક $\to$ પરાગરજ $\to$ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to$ પરાગ ચતુષ્ક $\to$ પરાગરજ $\to$ ..........

કેપ્સેલા (Capsella) ના નર જન્યુજનકમાં આવેલા કોષો કે કોષકેન્દ્રોની સંખ્યા કેટલી હોય છે?

અર્ધીકરણ વિભાજન પછી $256$ લઘુબીજાણુઓ (microspores) ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષો $(MMC)$ ની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo