દ્રાવ્ય $AB$ ના જલીય દ્રાવણનું સામાન્ય ઉત્કલનબિંદુ $101.08\,^{\circ}C$ અને સામાન્ય ઠારબિંદુ $-1.80\,^{\circ}C$ છે. તેથી,$AB$:
આપેલ છે: $AB$ દ્રાવણના ઉત્કલનબિંદુએ $100\%$ આયનીકરણ પામે છે,$(K_b / K_f)_{\text{water}} = 0.3$.

  • A
    દ્રાવણના ઠારબિંદુએ $100\%$ આયનીકરણ પામે છે
  • B
    દ્રાવણના ઠારબિંદુએ અવિદ્યુતવિભાજ્ય તરીકે વર્તે છે
  • C
    દ્રાવણના ઠારબિંદુએ ડાયમર બનાવે છે
  • D
    દ્રાવણના ઠારબિંદુએ વિયોજન પામે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ના $0.18\, m$ જલીય દ્રાવણનું $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $atm$ માં ગણો. દ્રાવણનું કદ શુદ્ધ પાણીના કદ જેટલું ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$

$A$ અને $B$ દરેકના $1 \, \text{mole}$ $100 \, \text{mm Hg}$ ના બાષ્પ દબાણ ધરાવતું આદર્શ દ્રાવણ બનાવે છે. તેમાં $2 \, \text{moles}$ $B$ ઉમેરતા બાષ્પ દબાણ $20 \, \text{mm Hg}$ ઘટે છે. શુદ્ધ અવસ્થામાં $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

આપેલ છે: $C$, $H$, $O$, $Cl$ ના મોલર દળ અનુક્રમે $12$, $1$, $16$ અને $35.5 \text{ g mol}^{-1}$ છે. વિધાન $I$: $CCl_4$ માં મિથેનોલના $30\%$ (w/w) દ્રાવણમાં ($T \text{ K}$ તાપમાને), $CCl_4$ નો મોલ અંશ $0.33$ છે. વિધાન $II$: મિથેનોલ અને $CCl_4$ નું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.

બે તત્વો $A$ અને $B$ એ $AB_{2}$ અને $AB_{4}$ સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જ્યારે $20 \ g$ બેન્ઝીન $(C_{6}H_{6})$ માં ઓગળવામાં આવે છે,ત્યારે $1 \ g$ $AB_{2}$ ઠારબિંદુમાં $2.3 \ K$ નો ઘટાડો કરે છે,જ્યારે $1.0 \ g$ $AB_{4}$ તેમાં $1.3 \ K$ નો ઘટાડો કરે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $5.1 \ K \ kg \ mol^{-1}$ છે. $A$ અને $B$ ના પરમાણ્વીય દળની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo