એક તીર હવામાં છોડવામાં આવે છે. તેની અવધિ (range) $200\,m$ છે અને તેનો ઉડ્ડયન સમય (time of flight) $5\,s$ છે. જો $g=10\,m/s^2$ હોય,તો વેગનો સમક્ષિતિજ ઘટક અને મહત્તમ ઊંચાઈ અનુક્રમે કેટલા હશે?

  • A
    $20\,m/s, 62.50\,m$
  • B
    $40\,m/s, 31.25\,m$
  • C
    $80\,m/s, 62.5\,m$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થ માટે,પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયન સમયના વર્ગનો ગુણોત્તર કેટલો થાય?

જો એક પથ્થરને એવા બિંદુએ મારવો હોય જે પથ્થર જ્યાંથી ફેંકવામાં આવે છે તે બિંદુથી $d$ જેટલા આડા અંતરે અને $h$ જેટલી ઊંચાઈ પર હોય,તો જો પથ્થરને $\theta$ ખૂણે ફેંકવામાં આવે તો તેનો પ્રારંભિક વેગ $u$ કેટલો હશે?

Difficult
View Solution

પ્રક્ષિપ્ત ગતિમાં,મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હોય છે?

એક માણસ દડાને જે મહત્તમ ઊર્ધ્વ ઊંચાઈ સુધી ફેંકી શકે છે તે $136\,m$ છે. તે જ દડાને તે માણસ જે મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે તે $.....\,m$ છે.

બે કાગળના પડદા $A$ અને $B$ એકબીજાથી $150 \ m$ દૂર છે. એક ગોળી $A$ ને વીંધીને $B$ માંથી પસાર થાય છે. $B$ માં પડેલું કાણું $A$ માં પડેલા કાણાથી $15 \ cm$ નીચે છે. જો ગોળી $A$ ને અથડાતી વખતે સમક્ષિતિજ ગતિ કરતી હોય,તો $A$ પાસે ગોળીનો વેગ કેટલો હશે? $(g=10 \ m \ s^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo