એક કૃત્રિમ કોષ $0.2 \ M$ ગ્લુકોઝના દ્રાવણને અર્ધપારગમ્ય પટલની અંદર રાખીને બનાવવામાં આવે છે. જ્યારે આ કૃત્રિમ કોષને $300 \ K$ તાપમાને $0.05 \ M$ $NaCl$ ના દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે ઉદ્ભવતું અભિસરણ દબાણ . . . . . . . . . .$\times 10^{-1} \ bar$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $R=0.083 \ L \ bar \ mol^{-1} \ K^{-1}$ ]
$NaCl$ નું સંપૂર્ણ વિયોજન ધારો.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $30$

Explore More

Similar Questions

પ્રોટીનના $200 \ mL$ જલીય દ્રાવણમાં તેનું $1.26 \ g$ દ્રાવ્ય છે. $300 \ K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $2.57 \times 10^{-3} \ bar$ માલૂમ પડે છે. તો પ્રોટીનનું મોલર દળ ......... $g \ mol^{-1}$ થશે.
$(R = 0.083 \ L \ bar \ mol^{-1} \ K^{-1})$

નીચેના દ્રાવણોના અભિસરણ દબાણનો સાચો ક્રમ કયો છે?
$(i)$ $30 \ g \ L^{-1}$ ગ્લુકોઝ
$(ii)$ $60 \ g \ L^{-1}$ $NH_2CONH_2$
$(iii)$ $80 \ g \ L^{-1}$ ગ્લુકોઝ
$(iv)$ $58.5 \ g \ L^{-1}$ $NaCl$

અર્ધપારગમ્ય પટલ દ્વારા અલગ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયા દ્રાવણો કોઈ પણ દિશામાં વહેતા નથી? (મોલર દળ: ગ્લુકોઝ $= 180 \ g \ mol^{-1}$,યુરિયા $= 60 \ g \ mol^{-1}$)

એક દ્રાવણનું $327^o C$ તાપમાને અને $C$ સાંદ્રતાએ અભિસરણ દબાણ $P$ છે. તે જ દ્રાવણનું $427^o C$ તાપમાને અને $C/2$ સાંદ્રતાએ અભિસરણ દબાણ $2$ બાર છે,તો $P = ......$ બાર.

$100 \ mL$ દીઠ $1.05 \ g$ ધરાવતું પદાર્થનું દ્રાવણ $3 \% (w/v)$ ગ્લુકોઝના દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) માલૂમ પડ્યું. તો તે પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo