એક ખગોળીય ટેલિસ્કોપ માટે દૂરની વસ્તુઓ માટે કોણીય મોટવણીનું મૂલ્ય $5$ છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $36 \, cm$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત પર રચાય છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_o$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શોધો.

  • A
    $45 \, cm$ અને $-9 \, cm$
  • B
    $50 \, cm$ અને $10 \, cm$
  • C
    $7.2 \, cm$ અને $5 \, cm$
  • D
    $30 \, cm$ અને $6 \, cm$

Explore More

Similar Questions

એક ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $40\, cm$ અને $4\, cm$ છે. ઓબ્જેક્ટિવથી $200\, cm$ દૂર રહેલી વસ્તુને જોવા માટે,લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ?.....$cm$

સામાન્ય ગોઠવણમાં રહેલા ખગોળીય ટેલિસ્કોપમાં,ઓબ્જેક્ટિવ લેન્સ પર $L$ લંબાઈની એક સીધી કાળી રેખા દોરવામાં આવે છે. આઈપીસ આ રેખાનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબની લંબાઈ $l$ છે. તો ટેલિસ્કોપનું મોટવણી (magnification) કેટલું હશે?

સામાન્ય ગોઠવણમાં,વક્રીભૂત ટેલિસ્કોપ માટે,ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $30\,cm$ છે. જ્યારે ટેલિસ્કોપનું કોણીય મોટવણી $2$ હોય,ત્યારે ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $.....\,cm$ હશે.

પરાવર્તક ટેલિસ્કોપમાં,ગૌણ અરીસાનો ઉપયોગ શા માટે થાય છે?

ખગોળીય ટેલિસ્કોપ માટે,ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $f_{0}$ અને આઈપીસ લેન્સની કેન્દ્રલંબાઈ $f_{e}$ છે. તો ટેલિસ્કોપની ટ્યુબની લંબાઈ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo