જ્યારે એક વ્યક્તિ ઊંચી ઇમારતથી $132.8 \, m$ દૂર ફટાકડો ફોડે છે,ત્યારે $0.8 \, s$ પછી પડઘો સંભળાય છે. ધ્વનિની ઝડપની ગણતરી કરો.

  • A
    $332 \, m \, s^{-1}$
  • B
    $340 \, m \, s^{-1}$
  • C
    $320 \, m \, s^{-1}$
  • D
    $350 \, m \, s^{-1}$

Explore More

Similar Questions

અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન (અશ્રાવ્ય ધ્વનિ) શબ્દ દ્વારા તમે શું સમજો છો?

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
ધ્વનિના ઉદગમ અને પરાવર્તક વચ્ચેનું લઘુત્તમ અંતર $34\, m$ હોવું જોઈએ.

લંબગત તરંગ (longitudinal wave) એટલે શું?

જો પ્રતિ સેકન્ડ $20$ તરંગો ઉત્પન્ન થતા હોય,તો હર્ટ્ઝમાં આવૃત્તિ કેટલી થાય ($, Hz$ માં)?

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો: $300 \text{ Hz}$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ,તે ઉદ્ગમ $30$ દોલનો પૂર્ણ કરે તેટલા સમયમાં $34 \text{ m}$ અંતર કાપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo