નિવસનતંત્રને .......... તરીકે વર્ણવી શકાય છે.

  • A
    વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની સ્થાનિક ગોઠવણી.
  • B
    એક કાર્યાત્મક એકમ જ્યાં વનસ્પતિ,પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોના સમુદાયો તેમના ભૌતિક અને રાસાયણિક પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે.
  • C
    વનસ્પતિ અને સૂક્ષ્મજીવોના સમુદાયો ઉપરાંત તેમનું ભૌતિક અને રાસાયણિક પર્યાવરણ.
  • D
    ઉપરનામાંથી એકપણ નહીં.

Explore More

Similar Questions

કોઈ નિવાસસ્થાનમાં અનુક્રમણની શરૂઆત કરનાર સમુદાય કયો છે?

કોઈપણ સમયે નિવસનતંત્રમાં હાજર જીવંત દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે?

વનસ્પતિઓ $PAR$ (પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ) ના માત્ર ................. ટકા ભાગનું જ ગ્રહણ કરે છે.

પરિસ્થિતિકીય તંત્રમાં કાર્બન ચક્રની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો.

જલક્રમક (hydrarch succession) માં રીડ-સ્વેમ્પ (reed-swamp) અવસ્થામાં આવતી વનસ્પતિ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo