$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ પર $10^{-3} \, \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. બે બિંદુઓ $A$ અને $B$ અનુક્રમે $(\sqrt{2}, \sqrt{2})$ અને $(2, 0)$ પર આવેલા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ કેટલો હશે?

  • A
    $9$
  • B
    $0$
  • C
    $2$
  • D
    $3.5$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા ધન વિદ્યુતભારિત ધાતુના પાતળા કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ સાથે સ્થિતવિદ્યુત સ્થિતિમાન $V$ માં થતો ફેરફાર કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

$r$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી રીંગ પર $+q$ વિદ્યુતભાર એવી રીતે વિતરિત થયેલ છે કે જેથી તેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda = q \sin^2 \theta / (\pi r)$ થાય. રીંગ $XY$-સમતલમાં છે અને $\theta$ એ સ્થાન સદિશ દ્વારા $X$-અક્ષ સાથે બનાવેલો ખૂણો છે. બિંદુવત વિદ્યુતભાર $+Q$ ને રીંગના કેન્દ્રથી અનંત સુધી લઈ જવા માટે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે?

$5 \times 10^{-9} \; C$ ના બિંદુવત વિદ્યુતભારને કારણે બિંદુ $P$ આગળ વિદ્યુતસ્થિતિમાન $50 \; V$ છે. બિંદુવત વિદ્યુતભારથી $P$ નું અંતર ......... $cm$ છે. (ધારો કે,$\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \; N m^2 C^{-2}$)

$9\,m$ ના અંતરે રહેલા $100\,\mu C$ ના ધન વિદ્યુતભારને કારણે કોઈ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે?

સતત વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત સ્થિતિમાન માટેના સમીકરણો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo