એક ઇલેક્ટ્રોલિટીક કોષમાં $Ag_2SO_4$ નું દ્રાવણ છે અને તેમાં પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ છે. જ્યાં સુધી એનોડ પર $1.6 \ g$ $O_2$ મુક્ત ન થાય ત્યાં સુધી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલ સિલ્વરનું પ્રમાણ ............. $g$ હશે.

  • A
    $107.88$
  • B
    $1.6$
  • C
    $0.8$
  • D
    $21.60$

Explore More

Similar Questions

કઈ સૃષ્ટિ એકકોષીય પ્રજીવો અને પ્રાથમિક જલજ સુકોષકેન્દ્રિય સજીવોનો સમાવેશ કરે છે?

સજીવોમાં વૃદ્ધિ શેના દ્વારા થાય છે?

$2 \ L$ ના ફ્લાસ્કમાં $64 \ g$ $HI$ નો સક્રિય જથ્થો (active mass) કેટલો હશે?

નીચેનામાંથી કઈ ગોઠવણીમાં,ક્રમ તેની સામે લખેલા ગુણધર્મ મુજબ નથી?

$DNA$ માં હાજર પિરિમિડીન બેઇઝ ક્યા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo