એક તત્વ $A$ એસિડ અને આલ્કલી બંનેમાં ઓગળે છે. તે શેનું ઉદાહરણ છે?

  • A
    $A$ નો અપરરૂપતા ગુણધર્મ
  • B
    $A$ નો દ્વિસ્વરૂપી ગુણધર્મ
  • C
    $A$ નો અસ્ફટિકમય ગુણધર્મ
  • D
    $A$ નો ઉભયધર્મી ગુણધર્મ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સૌથી વધુ વિદ્યુત-ધન (electropositive) તત્વની ઇલેક્ટ્રોનિક રચના દર્શાવે છે?

લાક્ષણિક તત્વ પસંદ કરો.

નીચેનામાંથી કયું સૌથી વધુ એસિડિક છે?

વિધાનો $(I-IV)$ પૈકી,સાચા વિધાનો કયા છે?
$(I)$ $Mg$ ની સરખામણીમાં $Be$ ની પરમાણ્વીય ત્રિજ્યા નાની છે.
$(II)$ $Be$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતા વધારે છે.
$(III)$ $Be$ નો વીજભાર/ત્રિજ્યાનો ગુણોત્તર $Al$ કરતા વધારે છે.
$(IV)$ $Be$ અને $Al$ બંને મુખ્યત્વે સહસંયોજક સંયોજનો બનાવે છે.

આપેલ ઇલેક્ટ્રોનિક રચનાઓમાંથી,તે તત્વને ઓળખો જે અન્ય તત્વોના પરિવાર સાથે સંબંધિત નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo