એક તત્વ $A$ હવામાં સોનેરી પીળી જ્યોત સાથે સળગે છે. તે બીજા તત્વ $B$ (પરમાણુ ક્રમાંક $17$) સાથે પ્રક્રિયા કરીને નીપજ $C$ આપે છે. નીપજ $C$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવાથી સંયોજન $D$ મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. $A$,$B$,$C$ અને $D$ ને ઓળખો. તેમજ તેમાં થતી પ્રક્રિયાઓના સમીકરણો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $A = Na$ (સોડિયમ),$B = Cl_2$ (ક્લોરિન),$C = NaCl$ (સોડિયમ ક્લોરાઇડ),$D = NaOH$ (સોડિયમ હાઇડ્રોક્સાઇડ).
$1$. $A$ ની $B$ સાથેની પ્રક્રિયા: $2Na(s) + Cl_2(g) \rightarrow 2NaCl(s)$.
$2$. $C$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન (ક્લોર-આલ્કલી પ્રક્રિયા): $2NaCl(aq) + 2H_2O(l) \rightarrow 2NaOH(aq) + Cl_2(g) + H_2(g)$.

Explore More

Similar Questions

$(a)$ જ્યારે કેલ્શિયમ ધાતુને પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતો વાયુ આગ પકડતો નથી,પરંતુ પોટેશિયમ ધાતુને પાણીમાં ઉમેરતા ઉત્પન્ન થતો સમાન વાયુ આગ પકડી લે છે. શા માટે સમજાવો?
$(b)$ દરેક કિસ્સા માટે એક ધાતુનું નામ આપો:
$(i)$ તે નાઈટ્રિક એસિડમાંથી હાઈડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે.
$(ii)$ તે પાણીની કોઈપણ ભૌતિક અવસ્થા સાથે પ્રક્રિયા કરતી નથી.
$(iii)$ તે ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ વરાળ સાથે પ્રક્રિયા કરે છે.

Difficult
View Solution

એક ઇલેક્ટ્રોલિટીક કોષમાં શું હોય છે?
$(i)$ ધન વીજભારિત કેથોડ
$(ii)$ ઋણ વીજભારિત એનોડ
$(iii)$ ધન વીજભારિત એનોડ
$(iv)$ ઋણ વીજભારિત કેથોડ

નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ સક્રિય છે?

વૈજ્ઞાનિક ત્રાજવાં (scientific balance) બનાવવા માટે કઈ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે?

ડાયહાઇડ્રોજન વાયુ $(H_2)$ લિટમસપત્ર પર શું અસર દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo