એક તત્વના $85$ અને $87$ દળ ક્રમાંક ધરાવતા બે મુખ્ય સમસ્થાનિકો છે. પ્રકૃતિમાં તેઓ અનુક્રમે $75\%$ અને $25\%$ ના પ્રમાણમાં જોવા મળે છે. તત્વનું પરમાણ્વીય દળ આશરે કેટલું હશે?

  • A
    $86$
  • B
    $86.5$
  • C
    $85.5$
  • D
    $85.75$

Explore More

Similar Questions

પરમાણ્વીય દળનો એકમ,$amu$ ને $u$ દ્વારા બદલવામાં આવ્યો છે,અહીં $u$ નો અર્થ શું થાય છે?

એક ધાતુની વિશિષ્ટ ઉષ્મા $0.16$ છે,તો તેનું આશરે પરમાણ્વીય દળ કેટલું હશે?

Difficult
View Solution

જો $74.5 \ g$ ધાત્વિક ક્લોરાઈડમાં $35.5 \ g$ ક્લોરિન હોય,તો ધાતુનો તુલ્યભાર ...... હશે.

$KMnO_4$ નું એક લિટર $1 \ N$ (નોર્મલ) દ્રાવણ બનાવવા માટે,જો દ્રાવણનો ઉપયોગ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન માટે કરવામાં આવે,તો કેટલા ગ્રામ $KMnO_4$ ની જરૂર પડશે?

પરમાણુનું પરમાણ્વીય દળ ચોકસાઈપૂર્વક કયા સાધનની મદદથી માપી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo