$120$ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ હજુ સુધી શોધાયું નથી. આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપમાં તેનું સ્થાન શું હશે?

  • A
    $2^{nd}$ સમૂહ અને $7^{th}$ આવર્ત
  • B
    $2^{nd}$ સમૂહ અને $8^{th}$ આવર્ત
  • C
    $3^{rd}$ સમૂહ અને $6^{th}$ આવર્ત
  • D
    $3^{rd}$ સમૂહ અને $7^{th}$ આવર્ત

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

આવર્ત કોષ્ટકમાં નીચેનામાંથી કયું તત્વ પ્રતિનિધિ તત્વોના સમૂહમાં આવે છે?

Unnilunium નો પરમાણુ ક્રમાંક $...........$ છે.

$119$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું $IUPAC$ નામ $.........$ છે.

$117$ અને $120$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો હજુ શોધાયા નથી. જ્યારે આ તત્વો શોધાય ત્યારે તમે તેમને કયા સમૂહમાં મૂકશો?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo