$81$ દળ ક્રમાંક ધરાવતું એક તત્વ પ્રોટોન કરતા $31.7\%$ વધુ ન્યુટ્રોન ધરાવે છે. તેની પરમાણુ સંજ્ઞા નક્કી કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(D) ધારો કે તત્વમાં પ્રોટોનની સંખ્યા $x$ છે.
$\therefore$ તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા
$= x + 31.7\% \text{ of } x$
$= x + 0.317x = 1.317x$
પ્રશ્ન મુજબ,દળ ક્રમાંક $81$ છે.
$\therefore \text{પ્રોટોનની સંખ્યા} + \text{ન્યુટ્રોનની સંખ્યા} = 81$
$x + 1.317x = 81$
$2.317x = 81$
$x = \frac{81}{2.317} \approx 34.95 \approx 35$
પરમાણુ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા જેટલો હોવાથી,પરમાણુ ક્રમાંક $35$ છે.
$35$ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ બ્રોમિન $(Br)$ છે.
$\therefore$ પરમાણુ સંજ્ઞા $_{35}^{81}Br$ છે.

Explore More

Similar Questions

વિધાન: પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે.
કારણ: પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય છે.

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં અન્ય ત્રણ સ્પીસીઝ જેટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા નથી?

તત્વનો કયો ગુણધર્મ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય છે?

ક્લોરિનના સમસ્થાનિકો કયા છે? તેઓ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે?

એક સ્પીસીઝમાં પ્રોટોન,ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે $17$,$18$ અને $18$ છે. આ સ્પીસીઝની યોગ્ય સંજ્ઞા નીચેનામાંથી કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo