સમાન આણ્વીય સૂત્ર ધરાવતા આલ્કોહોલ કરતા ઈથર વધુ બાષ્પશીલ હોય છે. આનું કારણ શું છે?

  • A
    ઈથરનો દ્વિધ્રુવીય સ્વભાવ
  • B
    આલ્કોહોલની સંસ્પંદન રચનાઓ
  • C
    ઈથરમાં આંતર-આણ્વીય હાઈડ્રોજન બંધન
  • D
    આલ્કોહોલમાં આંતર-આણ્વીય હાઈડ્રોજન બંધન

Explore More

Similar Questions

મિથાઈલ ફિનાઈલ ઈથરના બ્રોમિનેશન માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

વિલિયમસન સંશ્લેષણમાં,ઇથોક્સીઇથેન કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે?

ક્લોરોઇથેનની $Y$ સાથેની પ્રક્રિયાથી $NaCl$ અને $Z$ મળે છે. એક મોલ $Z$ ની બે મોલ $HI$ સાથેની પ્રક્રિયાથી પાણી અને આયોડોઇથેન મળે છે. તો $Y$ શું હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિલિયમસન ઈથર સંશ્લેષણ દ્વારા અસરકારક રીતે તૈયાર કરી શકાય છે?

Difficult
View Solution

આ પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo