$60\,cm \times 50\,cm \times 20\,cm$ પરિમાણ ધરાવતા બરફના ટુકડાને $1\,cm$ જાડાઈ ધરાવતા ઇન્સ્યુલેશન બોક્સમાં મૂકવામાં આવે છે. બરફના ટુકડાને $0^{\circ}C$ તાપમાને રાખતું આ બોક્સ $40^{\circ}C$ તાપમાન ધરાવતા રૂમમાં લાવવામાં આવે છે. બરફના ઓગળવાનો દર આશરે કેટલો હશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા $3.4 \times 10^{5}\,J\,kg^{-1}$ છે અને ઇન્સ્યુલેશન દીવાલની ઉષ્મા વાહકતા $0.05\,W\,m^{-1\circ}C^{-1}$ છે.)

  • A
    $61 \times 10^{-1}\,kg\,s^{-1}$
  • B
    $61 \times 10^{-5}\,kg\,s^{-1}$
  • C
    $208\,kg\,s^{-1}$
  • D
    $30 \times 10^{-5}\,kg\,s^{-1}$

Explore More

Similar Questions

$r_1$ અને $r_2$ જેટલી અંદરની અને બહારની ત્રિજ્યાઓ ધરાવતા ગોળાકાર કવચ માટે ઉષ્માપ્રવાહનો દર = ......... જ્યાં $T_1$ અને $T_2$ એ કવચની અંદરની અને બહારની સપાટીના તાપમાન છે $(T_1 > T_2)$. કવચના દ્રવ્યની ઉષ્માવાહકતા $k$ છે.

Difficult
View Solution

કયા કિસ્સામાં ઉષ્મીય વાહકતા ડાબેથી જમણે વધે છે?

આકૃતિમાં દર્શાવેલ સળિયાના આડછેદમાંથી ઉષ્માના વહનનો દર કેટલો છે? ($T_2 > T_1$ અને સળિયાના દ્રવ્યની ઉષ્મા વાહકતા $K$ છે.)

Difficult
View Solution

ઉષ્મા વાહકતાનો ગુણાંક શેના પર આધાર રાખે છે?

જુદી જુદી ત્રિજ્યા $r$ અને લંબાઈ $l$ ધરાવતા ચાર સળિયાઓનો ઉપયોગ બે અલગ-અલગ તાપમાન ધરાવતા ઉષ્મા સંગ્રાહકોને જોડવા માટે કરવામાં આવે છે. કયો સળિયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo