એક આદર્શ દ્વિપરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જા વધારવા માટે વપરાતી કુલ ઉર્જાનો અંશ કેટલો છે?

  • A
    $\frac{2}{5}$
  • B
    $\frac{5}{7}$
  • C
    $\frac{3}{7}$
  • D
    $\frac{3}{5}$

Explore More

Similar Questions

$6$ સ્વતંત્રતાના અંશો (degrees of freedom) ધરાવતો એક બહુપરમાણ્વીય વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે ત્યારે $25 \ J$ કાર્ય કરે છે. વાયુને આપેલી ઉષ્મા ..... $J$ છે.

Difficult
View Solution

એક ચોક્કસ વાયુ માટે,વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma = 1.5$ આપેલ છે. આ વાયુ માટે,

$C_{v}$ અને $C_{p}$ અનુક્રમે અચળ કદ અને અચળ દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા દર્શાવે છે. તો
$(A)$ $C_{p}-C_{v}$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
$(B)$ $C_{p}+C_{v}$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
$(C)$ $C_{p} / C_{v}$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
$(D)$ $C_{p} \cdot C_v$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે

વાયુ માટે ઉષ્મા ધારિતાનો ગુણોત્તર $\gamma = \frac{C_{P}}{C_{V}}$ નું મહત્વ શું છે?

Difficult
View Solution

વિધાન $A: C_P - C_V = R$
વિધાન $B: \frac{C_P}{C_V} = 1.67$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo