એક આદર્શ વાયુ $200 \ J$ કાર્ય કરીને વિસ્તરણ પામે છે,આ દરમિયાન આંતરિક ઉર્જામાં $432 \ J$ નો વધારો થાય છે. એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

  • A
    $200$
  • B
    $232$
  • C
    $432$
  • D
    $632$

Explore More

Similar Questions

જૂલ-થોમસન વિસ્તરણ શું છે?

જો કોઈ પ્રણાલીની પ્રારંભિક આંતરિક ઉર્જા $U_1$ હોય,અને તે બહારથી $450 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને $600 \ J$ કાર્ય કરે છે,તો પ્રણાલીની અંતિમ આંતરિક ઉર્જા કેટલી હશે?

જ્યારે પ્રણાલીને $100 \ cal$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $300 \ J$ છે. પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ છે.

$300 \, K$ તાપમાને $2 \, L$ થી $20 \, L$ સુધી આદર્શ વાયુના $3$ મોલનું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર ($kJ / mol$ માં) કેટલો હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta H = \Delta E$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo