આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ પ્રવાહ ધરાવતો એક અનંત લાંબો સીધો તાર સમતલીય આકારમાં વાળવામાં આવ્યો છે. વર્તુળાકાર ભાગની ત્રિજ્યા $r$ છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{\mu_0}{2 \pi} \frac{ I }{ r }(\pi+1) \hat{ i }$
  • B
    $-\frac{\mu_0}{2 \pi} \frac{ I }{ r }(\pi-1) \hat{ i }$
  • C
    $\frac{\mu_0}{2 \pi} \frac{ I }{ r }(\pi-1) \hat{ i }$
  • D
    $-\frac{\mu_0}{2 \pi} \frac{ I }{ r }(\pi+1) \hat{ i }$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $20\,cm$ ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર લૂપ ધરાવતા લાંબા તારમાંથી $10\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. લૂપના કેન્દ્ર $P$ પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આપેલ આકૃતિમાં $P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

Difficult
View Solution

એક આયનીકૃત સોડિયમ પરમાણુમાં,એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $\omega$ કોણીય વેગ સાથે ગતિ કરે છે. કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય પ્રેરણ $Wb/m^2$ માં કેટલું હશે?

નીચેની આકૃતિમાં સમકેન્દ્રિય વર્તુળાકાર ચાપ અને સીધી ત્રિજ્યાવર્તી રેખાઓથી બનેલા ત્રણ પરિપથો દર્શાવ્યા છે. વર્તુળનું કેન્દ્ર ટપકા દ્વારા દર્શાવેલ છે. દરેક પરિપથમાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહે છે. જો $B_1, B_2, B_3$ એ કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?

$N$ આંટા અને $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પ્રવાહધારિત લૂપની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો,જે કેન્દ્રથી $x$ અંતરે આવેલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo