$3.0 \text{ cm}$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $7.5 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકવામાં આવી છે. પ્રતિબિંબ લેન્સથી $5.0 \text{ cm}$ અંતરે રચાય છે. $(i)$ વસ્તુનું અંતર અને $(ii)$ પ્રતિબિંબનું કદ તથા પ્રકાર શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) આપેલ છે: વસ્તુની ઊંચાઈ $O = 3.0 \text{ cm}$,કેન્દ્રલંબાઈ $f = -7.5 \text{ cm}$,પ્રતિબિંબ અંતર $v = -5.0 \text{ cm}$.
$(i)$ લેન્સના સૂત્ર $\frac{1}{v} - \frac{1}{u} = \frac{1}{f}$ નો ઉપયોગ કરતા:
$\frac{1}{u} = \frac{1}{v} - \frac{1}{f} = \frac{1}{-5.0} - \frac{1}{-7.5} = -0.2 + 0.1333 = -0.0667 \text{ cm}^{-1}$.
તેથી,$u = -15 \text{ cm}$. વસ્તુને અંતર્ગોળ લેન્સની સામે $15 \text{ cm}$ અંતરે મૂકવામાં આવી છે.
(ii) મોટવણી $m = \frac{I}{O} = \frac{v}{u}$.
$I = \frac{v}{u} \times O = \frac{-5.0}{-15.0} \times 3.0 = 1.0 \text{ cm}$.
મોટવણી ધન હોવાથી $(m = +0.33)$,પ્રતિબિંબ આભાસી,ચત્તું અને $1.0 \text{ cm}$ કદનું છે.

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામી કઈ દિશામાં જાય છે?

નીચેના પૈકી શાના વડે રચાતા પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય $+5$ તેમજ $-5$ હોઈ શકે છે?

$10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ દીવાલથી $12 \ cm$ દૂર મૂકવામાં આવ્યો છે. દીવાલ પર વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને લેન્સથી કેટલી દૂર મૂકવી જોઈએ ($cm$ માં)?

જો ગોલીય અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી $m$ ઋણ હોય,તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય?

$(a)$ $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને કેટલા અંતરે મૂકવી જોઈએ જેથી તેની બમણી સાઈઝનું આભાસી પ્રતિબિંબ મળે?
$(b)$ ઉપરના કિસ્સામાં,જો પ્રતિબિંબ વાસ્તવિક હોય,તો મોટવણી શોધો. તેને $v$ અને $u$ વચ્ચેના સંબંધના સ્વરૂપમાં દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo