એક પદાર્થ $x$-અક્ષ પર $0.06 \,m$ ના કંપનવિસ્તાર સાથે $SHM$ કરે છે। મધ્યમાન સ્થાનથી '$x$' મીટરના અંતરે,તેની ગતિઊર્જા $10 \,J$ અને સ્થિતિઊર્જા $8 \,J$ છે. તો અંતર '$x$' કેટલું હશે ($\,m$ માં)?

  • A
    $0.08$
  • B
    $0.02$
  • C
    $0.04$
  • D
    $0.06$

Explore More

Similar Questions

$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા કયા બિંદુએ મહત્તમ હોય છે?

$m$ દળ ધરાવતા સાદા લોલકનો ગોળો $A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. $x = \frac{A}{2}$ સ્થાનાંતરે લોલકની ગતિઊર્જા કેટલી હશે?

એક કણ તેના મધ્યમાન સ્થાનથી $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ શરૂ કરે છે. $t=\frac{T}{12}$ સમયે,કણની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે? $\left(\sin 30^{\circ}=\cos 60^{\circ}=0.5, \cos 30^{\circ}=\sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2}\right)$

એક કણ $x = 0$ ની આસપાસ $x$-અક્ષ પર $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. જ્યારે તેની સ્થિતિ ઊર્જા $(PE)$ તેની ગતિ ઊર્જા $(KE)$ જેટલી થાય,ત્યારે કણનું સ્થાન શું હશે?

$S.H.M.$ માં રહેલા પદાર્થનો પ્રવેગ $A$ અને સમય $t$ નીચે દર્શાવેલ વક્ર દ્વારા આપવામાં આવે છે. તો ગતિ ઊર્જા $(K.E.)$ અને સમય $t$ વચ્ચેનો અનુરૂપ આલેખ કોના દ્વારા યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo