એક વસ્તુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ અરીસાની સામે ગતિ કરી રહી છે. સ્તંભ-$I$ ની વસ્તુઓને સ્તંભ-$II$ ના મૂલ્યો સાથે જોડો.
$(i)$ પ્રતિબિંબનો વેગ $(a) \; 2 \; m/s$
$(ii)$ અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ $(b) \; 20 \; m/s$
$(iii)$ વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ $(c) \; 11 \; m/s$
$(iv)$ જો અરીસો સ્થિર હોય તો પ્રતિબિંબનો વેગ $(d) \; 22 \; m/s$

  • A
    $(i-b), (ii-c), (iii-d), (iv-a)$
  • B
    $(i-a), (ii-b), (iii-c), (iv-c)$
  • C
    $(i-d), (ii-a), (iii-c), (iv-c)$
  • D
    None of these

Explore More

Similar Questions

એક વસ્તુ $0.3\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $20\,m$ ના અંતરે છે. લેન્સ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો વસ્તુ લેન્સથી $5\,m/s$ ની ઝડપે દૂર જાય,તો પ્રતિબિંબની ઝડપ અને દિશા શું હશે?

જો એક અવલોકનકાર સ્થિર સમતલ અરીસાથી $6 \, m/s$ ની ઝડપે દૂર જઈ રહ્યો હોય,તો અવલોકનકારની સાપેક્ષે પ્રતિબિંબની ઝડપ ..... $m/s$ થશે.

$20\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $1.5\, cm$ અંતરે મુખ્ય અક્ષ પર રહેલા બિંદુવત પદાર્થનો વેગ મુખ્ય અક્ષને લંબ $2\, mm/s$ છે. તે ક્ષણે પ્રતિબિંબનો વેગ .....$mm/s$ હશે.

Difficult
View Solution

$20 \,m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એક વસ્તુ ગતિ કરે છે. તેનું પ્રતિબિંબ $30 \,s$ માં $\frac{25}{3} \,m$ થી $\frac{50}{7} \,m$ અંતરે ખસે છે. વસ્તુની ઝડપ $km/h$ માં શોધો.

$20 \ m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર ગતિ કરતી વસ્તુનું પ્રતિબિંબ $30 \ s$ માં $\frac{25}{3} \ m$ થી $\frac{50}{7} \ m$ પર ખસે છે. વસ્તુની ઝડપ $km/h$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo