$15 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $40 \, cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. જો વસ્તુને અરીસા તરફ $20 \, cm$ જેટલી ખસેડવામાં આવે,તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું થશે?

  • A
    અરીસાથી $30 \, cm$ દૂર
  • B
    અરીસાથી $36 \, cm$ દૂર
  • C
    અરીસા તરફ $36 \, cm$
  • D
    અરીસા તરફ $30 \, cm$

Explore More

Similar Questions

દ્રષ્ટિનું ક્ષેત્ર (field of view) કોના માટે મહત્તમ હોય છે?

પ્રકાશનું એક કિરણ બહિર્ગોળ અરીસા પર સદિશ $3\hat i + 4\hat j + 12\hat k$ ની દિશામાં આપાત થાય છે. આપાત બિંદુએ બહિર્ગોળ અરીસાનો લંબ $3\hat i + 4\hat j$ ની દિશામાં છે. પરાવર્તિત કિરણની દિશામાં એકમ સદિશ શોધો.

Difficult
View Solution

એક અંતર્ગોળ અરીસો તેનાથી $20 \ cm$ ના અંતરે મૂકેલી વસ્તુ કરતાં ત્રણ ગણી મોટી પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબ વાસ્તવિક હોય તે માટે,કેન્દ્રલંબાઈ ...... $cm$ હોવી જોઈએ.

Difficult
View Solution

અંતર્ગોળ અરીસાની વર્તુળાકાર સીમા તેના વક્રતા કેન્દ્ર પર $\theta$ અર્ધ-ખૂણાનો શંકુ બનાવે છે. $\theta$ નું લઘુત્તમ મૂલ્ય શોધો જેના માટે આ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એક કરતા વધુ પરાવર્તન અનુભવે......$^o$

Difficult
View Solution

$a$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વાસ્તવિક વસ્તુનું અંતર $b$ છે. તો પ્રતિબિંબનું મુખ્ય કેન્દ્રથી અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo