એક પદાર્થને જમીન પરથી $20 \, m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત કર્યાના એક સેકન્ડ પછી તેનો કેન્દ્રગામી પ્રવેગ .......... $m/s^2$ છે. [$g = 10 \, m/s^2$ લો]

  • A
    $10$
  • B
    $0$
  • C
    $5$
  • D
    $12$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ સમક્ષિતિજ અવધિ $400\, m$ છે. તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ ......... $m$ હશે.

એક ચોક્કસ ગ્રહ પર (વાતાવરણ વગર) પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઈ $y$ અને સમક્ષિતિજ સમતલ પરનું અંતર $x$ એ $y = 8t - 5t^2 \text{ m}$ અને $x = 6t \text{ m}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. જે વેગથી પ્રક્ષિપ્ત પદાર્થને ફેંકવામાં આવે છે તે વેગ છે ($\text{ m/s}$ માં)

એક દડો સીડીની ટોચ પરથી $u \; m/s$ ના સમક્ષિતિજ વેગ સાથે ગબડે છે. જો સીડીના પગથિયાં $h \; m$ ઊંચા અને $b \; m$ પહોળા હોય,તો દડો $n$ માં પગથિયાની ધાર પર અથડાશે,જો $n=$

Difficult
View Solution

એક પથ્થરને જમીન પરથી $25\,m/s$ ના વેગથી ફેંકવામાં આવે છે. બે સેકન્ડ પછી,તે $5\,m$ ઊંચી દીવાલને બરાબર ઓળંગે છે. પથ્થરનો પ્રક્ષિપ્ત કોણ ........ $^o$ છે $(g = 10\,m/s^2)$.

જો એક પથ્થરને એવા બિંદુએ મારવો હોય જે પથ્થર જ્યાંથી ફેંકવામાં આવે છે તે બિંદુથી $d$ જેટલા આડા અંતરે અને $h$ જેટલી ઊંચાઈ પર હોય,તો જો પથ્થરને $\theta$ ખૂણે ફેંકવામાં આવે તો તેનો પ્રારંભિક વેગ $u$ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo