$m$ દળ ધરાવતા પદાર્થને ઉગમબિંદુથી શિરોલંબ $xy$ સમતલમાં $x$-અક્ષ સાથે $45^{\circ}$ ના ખૂણે $v_0$ ના પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે ઉગમબિંદુની સાપેક્ષે તેનું કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા શું હશે? [$g$ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે].

  • A
    $\frac{m v_0^3}{2 \sqrt{2} g}$,ઋણ $z$-અક્ષની દિશામાં
  • B
    $\frac{m v_0^3}{2 \sqrt{2} g}$,ધન $z$-અક્ષની દિશામાં
  • C
    $\frac{m v_0^3}{4 \sqrt{2} g}$,ધન $z$-અક્ષની દિશામાં
  • D
    $\frac{m v_0^3}{4 \sqrt{2} g}$,ઋણ $z$-અક્ષની દિશામાં

Explore More

Similar Questions

નીચેનામાંથી સદિશ રાશિ ઓળખો.

$2 \,kg$ દળ અને $20 \,cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર પર $20 \,Nms$ નો કોણીય આઘાત લગાડવામાં આવે છે. તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર ............. $rad/s$ છે.

$M$ દળ અને $L$ લંબાઈના સમાન સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{ML^2}{12}$ છે. હવે,આવા એક સળિયાને તેના કેન્દ્ર પર કિલકિત (pivoted) કરેલો છે,જે શિરોલંબ સમતલમાં મુક્તપણે ફરી શકે છે. સળિયો શિરોલંબ સ્થિતિમાં સ્થિર છે. $M$ દળની એક ગોળી $v$ ઝડપે સમક્ષિતિજ દિશામાં ગતિ કરીને સળિયાના એક છેડે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. અથડામણ પછી તરત જ સળિયાનો કોણીય વેગ કેટલો હશે?

$m$ દળનો એક કણ $X-Y$ સમતલમાં અચળ વેગ $\vec{v}$ થી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે તેનું કોણીય વેગમાન કેટલું હશે?

$m$ દળ ધરાવતો એક નાનો કણ $x-y$ સમતલમાં $x$-અક્ષ સાથે $\theta$ ખૂણે $v_0$ ના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $t < \frac{v_0 \sin \theta}{g}$ સમયે,કણનું કોણીય વેગમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo