એક નિરીક્ષક પિન-હોલ દ્વારા આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલ $h$ ઊંચાઈના પાતળા સળિયાનો ઉપરનો છેડો જોઈ શકે છે. બીકરની ઊંચાઈ $3h$ છે અને તેની ત્રિજ્યા $h$ છે. જ્યારે બીકરને $2h$ ઊંચાઈ સુધી પ્રવાહીથી ભરવામાં આવે છે,ત્યારે તે સળિયાનો નીચેનો છેડો જોઈ શકે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $5/2$
  • B
    $\sqrt{5/2}$
  • C
    $\sqrt{3/2}$
  • D
    $3/2$

Explore More

Similar Questions

જો $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાતકોણ એ વક્રીભવનકોણ કરતા બમણો હોય,તો આપાતકોણ કેટલો થાય?

એક માધ્યમમાં પ્રકાશના તરંગની આવૃત્તિ $2 \times 10^{14} \ Hz$ છે અને તરંગલંબાઈ $5000 \ \mathring{A}$ છે. તો તે માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. માધ્યમમાં પ્રકાશની ઝડપ

એક એકવર્ણી પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. પરિણામે,

હવામાં $4200 Å$ તરંગલંબાઈ ધરાવતો એકરંગી વાદળી પ્રકાશનો કિરણપુંજ $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં પ્રવેશે છે. પાણીમાં તેની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo