એક પ્રકાશીય સક્રિય આલ્કાઈલ હેલાઈડ $C_4H_9Br$ $[A]$ ઇથેનોલમાં ઓગળેલા ગરમ $KOH$ સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નીપજ તરીકે આલ્કીન $[B]$ બનાવે છે,જે બ્રોમીન સાથે પ્રક્રિયા કરીને ડાયબ્રોમાઈડ $[C]$ આપે છે. સંયોજન $[C]$ આલ્કોહોલિક $NaNH_2$ સાથે પ્રક્રિયા કરીને વાયુ $[D]$ માં રૂપાંતરિત થાય છે. જલીયકરણ દરમિયાન,$333 \ K$ તાપમાને મર્ક્યુરિક સલ્ફેટ અને મંદ એસિડ સાથે ગરમ કરવાથી $1 \ mole$ વાયુ $[D]$ માં $18 \ g$ પાણી ઉમેરાઈને સંયોજન $[E]$ બનાવે છે. સંયોજન $[E]$ નું $IUPAC$ નામ શું છે $:$

  • A
    બ્યુટ$-2-$આઈન
  • B
    બ્યુટેન$-2-$ઓલ
  • C
    બ્યુટેન$-2-$ઓન
  • D
    બ્યુટેન$-1-$અલ

Explore More

Similar Questions

ફોર્માલ્ડિહાઇડને એસીટાલ્ડિહાઇડથી અલગ કરવા માટે શેનો ઉપયોગ કરી શકાય?

હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા મિથાઈલ કીટોન સંયોજનો $(R-CO-CH_3)$ ની ઓક્સિડેશન પ્રક્રિયા વિશે લખો અથવા હેલોફોર્મ કસોટી પર નોંધ લખો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ક્લેમેન્સન રિડક્શન (Clemmensen reduction) દર્શાવે છે?

જ્યારે આપેલ સંયોજન $(A)$ $NaBH_4$ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજનું અનુમાન કરો.

પ્રોપેનાલની મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું બનશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo