એક કાર્બનિક સંયોજનમાં $C = 38.8\%$,$H = 16\%$ અને $N = 45.2\%$ છે. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર (Empirical formula) શું છે?

  • A
    $CH_3NH_2$
  • B
    $CH_3CN$
  • C
    $C_2H_5CN$
  • D
    $CH_2(NH)_2$

Explore More

Similar Questions

$4 \ g$ હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન કરવાથી $12.571 \ g$ $CO_2$ અને $5.143 \ g$ પાણી મળે છે. હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

$C$,$H$,અને $N$ ધરાવતા એક કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નીચે મુજબ છે: $C = 40\%$,$H = 13.33\%$,અને $N = 46.67\%$. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

એક હાઈડ્રોકાર્બન $80\%$ કાર્બન ધરાવે છે અને તેની બાષ્પઘનતા $15$ છે. તો આ હાઈડ્રોકાર્બન કયો હશે?

એક કાર્બનિક સંયોજનના વિશ્લેષણ પર નીચે મુજબના પરિણામો મળ્યા: $C = 54.5\%$,$O = 36.4\%$,$H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર (Empirical formula) શું છે?

વિશ્લેષણ કરતા,એક સંયોજનમાં આયોડિન અને ઓક્સિજનનું પ્રમાણ $254 \ g$ આયોડિન અને $80 \ g$ ઓક્સિજન હોવાનું જણાયું હતું. આયોડિનનું પરમાણ્વીય દળ $127$ અને ઓક્સિજનનું $16$ છે. નીચેનામાંથી કયું સંયોજનનું સૂત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo