એક કાર્બનિક સંયોજનમાં કાર્બન,હાઇડ્રોજન અને ઓક્સિજન છે. તેના તત્વીય વિશ્લેષણથી $38.71 \% C$ અને $9.67 \% H$ મળે છે. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે $:-$

  • A
    $CHO$
  • B
    $CH_4O$
  • C
    $CH_3O$
  • D
    $CH_2O$

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજનમાં $40.0 \% C$ અને $6.66 \% H$ જોવા મળ્યું હતું. તેનું આણ્વીય સૂત્ર શોધો (મોલર દળ $= 180$).

$H_2C_2O_4$ માં $H, C$ અને $O$ નું ટકાવાર દળ-પ્રમાણ અનુક્રમે............... છે.

આયર્ન (લોખંડ) ના એક ઓક્સાઈડમાં $69.9\%$ આયર્ન છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું છે? (આપેલ છે: $Fe$ અને $O$ નું મોલર દળ અનુક્રમે $56$ અને $16 \text{ g mol}^{-1}$ છે.)

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH$ છે. તેનું આણ્વીય દળ $78$ છે. તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું થશે?

એક ધાતુ ઓક્સાઈડ $M$ માં દળથી $40\%$ ઓક્સિજન છે. ધાતુ $M$ નો પરમાણુભાર $24$ છે. ઓક્સાઈડનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo