એક કાર્બનિક સંયોજનના વિશ્લેષણ પર નીચે મુજબનો ડેટા મળે છે: $C = 57.82 \%$,$H = 3.6 \%$ અને બાકીનું ઓક્સિજન છે. તેની બાષ્પ ઘનતા $83$ છે,તો તેનું આણ્વીય સૂત્ર ગણો.

  • A
    $C_8H_6O_6$
  • B
    $C_8H_6O_4$
  • C
    $C_4H_3O_2$
  • D
    $C_6H_6O_6$

Explore More

Similar Questions

$KAl(SO_4)_x \cdot 12 H_2O$ માં $x$ નું મૂલ્ય $.....$ છે.

$7.2 \, g$ ધાતુના ઓક્સાઇડના રિડક્શન દ્વારા $6.4 \, g$ ધાતુ મળે છે. જો ધાતુનો પરમાણુભાર $128 \, g/mol$ હોય,તો ઓક્સાઇડનું અણુસૂત્ર ..... થશે.

$0.0833 \, \text{mol}$ કાર્બોહાઇડ્રેટમાં $1 \, \text{g}$ હાઇડ્રોજન રહેલ છે,જો તેનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ હોય,તો તેનું અણુસૂત્ર શું થશે?

એક સંયોજનમાં $50\%$ કાર્બન,$50\%$ ઓક્સિજન છે અને તેનું આણ્વીય દળ આશરે $290$ છે. તેનું આણ્વીય સૂત્ર શું છે?

$CH_3CH_2Br$ માં $Br$ ની ટકાવારી કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo