Angiotensin-$II$ એ ....$A$.... ને સક્રિય કરે છે અને ...... $B$...... મુક્ત કરે છે.
આપેલ વિધાન પૂર્ણ કરવા માટે $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$એડ્રીનલ કોર્ટેક્સ; $B-$આલ્ડોસ્ટેરોન
  • B
    $A-$એડ્રીનલ મેડ્યુલા; $B-$આલ્ડોસ્ટેરોન
  • C
    $A-$એડ્રીનલ કેપ્સ્યુલ; $B-$આલ્ડોસ્ટેરોન
  • D
    $A-$એડ્રીનલ મેડ્યુલા; $B-$ઓક્સિટોસિન

Explore More

Similar Questions

ઘણી દવાઓ અને આલ્કોહોલ $ADH$ ના સ્ત્રાવને દબાવે છે. આના પરિણામે શું થાય છે?

$DCT$ માં $H_2O$ નું પુનઃશોષણ ........ દ્વારા નિયંત્રિત થાય છે.

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મૂત્રપિંડ નલિકા અને રુધિર કેશિકાઓ પર કાર્ય કરે છે?

$ADH$ નામનો પદાર્થ શું છે?

$Na^+$ નું મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જન ........ દ્વારા નિયંત્રિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo