એનેલિડા અને મોલસ્કા ઘણી ભ્રૂણીય લાક્ષણિકતાઓમાં સમાનતા ધરાવે છે કારણ કે બંનેમાં હોય છે

  • A
    સર્પાકાર ક્લીવેજ (Spiral cleavage) અને મધ્યગર્ભસ્તર (mesoderm) નું નિર્માણ
  • B
    શરીર,સ્નાયુઓ અને ચેતાતંત્રમાં સમાન સ્પષ્ટ ખંડન
  • C
    મેરોબ્લાસ્ટિક ક્લીવેજ અને બાહ્યગર્ભસ્તર (ectoderm) નું નિર્માણ
  • D
    વિશિષ્ટ પ્રકારના મુખાગો

Explore More

Similar Questions

યોગ્ય જોડ મેળવો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I.$ હરિતપિંડ (Hepatopancreas)$p.$ મૃદુકાય (Mollusca)
$II.$ પાચક ગ્રંથિઓયુક્ત પાચનમાર્ગ$q.$ સંધીપાદ (Arthropoda)
$III.$ પાચનનળી સીધી કે ગૂંચળામય$r.$ સામી મેરુદંડી (Hemichordata)
$IV.$ સીધો કે $U$-આકારનો પાચનમાર્ગ$s.$ શૂળત્વચી (Echinodermata)

માછલી અને દેડકાના ટેડપોલ વચ્ચેની સમાનતા શું છે?

નીચેની જોડકાં માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ દ્રીગર્ભસ્તરી$(a)$ પ્રજીવથી શૂળત્વચી પ્રાણીઓ
$(2)$ દેહકોષ્ઠી$(b)$ પૃથુકૃમિથી મેરુદંડી પ્રાણીઓ
$(3)$ ત્રિગર્ભસ્તરી$(c)$ કોષ્ઠાંત્રી પ્રાણીઓ
$(4)$ અમેરુદંડી$(d)$ નૂપુરકથી મેરુદંડી પ્રાણીઓ

કઈ સૃષ્ટિના સભ્યો બહુકોષી,જલજ કે સ્થળજ,પરપોષી અને સુકોષકેન્દ્રિય સજીવો છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo