ઓક્સિજનનું અસામાન્ય વર્તન તેના ... ને કારણે છે.

  • A
    મોટું કદ અને ઊંચી વિદ્યુતઋણતા
  • B
    નાનું કદ અને ઓછી વિદ્યુતઋણતા
  • C
    નાનું કદ અને ઊંચી વિદ્યુતઋણતા
  • D
    મોટું કદ અને ઓછી વિદ્યુતઋણતા

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $I : H_2Se$ એ $H_2Te$ કરતા વધુ એસિડિક છે.
વિધાન $II : H_2Se$ ની વિયોજન માટેની બંધ એન્થાલ્પી $H_2Te$ કરતા વધારે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઓઝોનનો રિડક્શનકર્તા ગુણધર્મ દર્શાવે છે?

$H_2SO_4$ ના ઉત્પાદનની સંપર્ક વિધિમાં $SO_2$ માંથી $SO_3$ મેળવવા કયા ઉદ્દીપકની જરૂર પડે છે?

નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સોએસિડમાં સલ્ફર-સલ્ફર $(S-S)$ દ્વિબંધ હોય છે?

સેલેનિયમના અપરરૂપોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo