બેન્ઝીનની સલ્ફોનેશન પ્રક્રિયાઓ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બેન્ઝીનનું સલ્ફોનેશન એટલે હાઇડ્રોજન પરમાણુનું સલ્ફોનિક એસિડ ગ્રુપ $(-SO_3H)$ દ્વારા વિસ્થાપન.
$1$. જ્યારે બેન્ઝીનને ધૂમ્રાયમાન સલ્ફ્યુરિક એસિડ ($H_2SO_4 + SO_3$ અથવા ઓલિયમ) સાથે $353 \ K$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે.
$2$. બેન્ઝીન સલ્ફોનિક એસિડને ઓલિયમ સાથે $573 \ K$ તાપમાને વધુ ગરમ કરતા બેન્ઝીન $m$-ડાયસલ્ફોનિક એસિડ બને છે.

Explore More

Similar Questions

વિધાન : સાયક્લોપેન્ટાડાયનાઈલ એનાયન એ એલાઈલ એનાયન કરતા ઘણો વધારે સ્થાયી છે.
કારણ : સાયક્લોપેન્ટાડાયનાઈલ એનાયન એરોમેટિક ગુણધર્મ ધરાવે છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા દર્શાવે છે?

બેન્ઝિનમાં $C-C-C$ અને $C-C-H$ બંધકોણ......... છે.

કોલટારના નિસ્યંદનનો 'મિડલ ઓઈલ' અર્ક શું ધરાવે છે?

$(A)$ નું બંધારણ નક્કી કરો.
$(A) \ C_{8}H_{10}$ $\xrightarrow{KMnO_{4}} (B) \ C_{8}H_{6}O_{4}$ $\xrightarrow[Fe]{Br_{2}} C_{8}H_{5}BrO_{4} (C)$ (માત્ર એક જ નીપજ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo