કઈ એન્ટિબાયોટિક સુકોષકેન્દ્રી (eukaryotes) માં ભાષાંતર (translation) ને અવરોધે છે?

  • A
    ટેટ્રાસાયક્લિન
  • B
    પેનિસિલિન
  • C
    પ્યુરોમાયસિન
  • D
    ક્લોરોમાયસેટિન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો $rRNA$ આદિકોષકેન્દ્રી કોષોમાં રિબોઝાઈમ તરીકે કાર્ય કરે છે?

ભાષાંતર (Translation) ની પ્રક્રિયા એ ..... છે.

ભાષાંતર (Translation) ની પ્રક્રિયા દરમિયાન શું થાય છે?

$UTR$ શેમાં જોવા મળે છે?

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન,$mRNA$ માં $AUG$ પ્રારંભિક સંકેત (initiator codon) તરીકે કાર્ય કરે છે. આ સંકેત દ્વારા નિર્દિષ્ટ એમિનો એસિડને પસંદ કરીને લાવતા $tRNA$ અણુ પરનો એન્ટિકોડોન કયો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo