એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $A$ ક્ષેત્રફળ ધરાવતી સમતલ સપાટી પર લંબરૂપે આપાત થાય છે અને સંપૂર્ણપણે પરાવર્તિત થાય છે. જો $t$ સમયમાં $E$ જેટલી ઉર્જા સપાટી પર અથડાય,તો સપાટી પર લાગતું સરેરાશ દબાણ કેટલું હશે? ($c=$ પ્રકાશની ઝડપ)

  • A
    $0$
  • B
    $\frac{E}{Atc}$
  • C
    $\frac{2E}{Atc}$
  • D
    $\frac{E}{c}$

Explore More

Similar Questions

જ્યારે $EM$ તરંગ શૂન્યાવકાશમાં પ્રસરણ પામે છે,ત્યારે:

જે સ્થિતિમાં માઇક્રોવેવ ઓવન પાણીના અણુઓ ધરાવતી ખાદ્ય વસ્તુને સૌથી વધુ કાર્યક્ષમ રીતે ગરમ કરે છે તે છે

સમતલ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રના મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રના $10^8$ ગણા મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

જો $\vec{E}$ અને $\vec{B}$ અનુક્રમે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ હશે?

$y$-અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $6.0 \times 10^{-7} \, T$ છે. વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo