અનુબંધિત કંકાલ (Appendicular skeleton) માં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

  • A
    પશ્ચ ઉપાંગ (Hind limb)
  • B
    અગ્ર ઉપાંગ (Fore limb)
  • C
    એમ્ફીસીલસ કરોડરજ્જુ (Amphicoelous vertebra)
  • D
    અંસમેખલા અને નિતંબ મેખલા (Pectoral and pelvic girdle)

Explore More

Similar Questions

મનુષ્યના પશ્ચ ઉપાંગમાં કુલ અસ્થિઓની સંખ્યા ........ છે.

આપેલ આકૃતિમાં,$X, Y$ અને $Z$ અસ્થિઓના જોડાણથી શું બને છે?

Difficult
View Solution

સામાન્ય રીતે,$acromion$ (એક્રોમિયન) પ્રવર્ધ શેમાં જોવા મળે છે?

ઓબટ્યુરેટર ફોરામેન (શ્રોણી છિદ્ર) નીચેનામાંથી કોની વચ્ચે આવેલું છે?

સસ્તન પ્રાણીઓમાં,$''Innominate''$ નામ કોને આપવામાં આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo