નીચેનામાંથી કયા પૂર્વજમાં કમાન આકારનું તાળવું (arched palate) અને સમાન કદના દાંત જોવા મળ્યા હતા?

  • A
    Limnopithecus
  • B
    Kenyapithecus
  • C
    Ramapithecus
  • D
    Oreopithecus

Explore More

Similar Questions

આધુનિક માનવની મગજની ક્ષમતા (cranial capacity) કેટલી છે?

નિયન્ડરથલ માનવના અશ્મિભૂત રેકોર્ડનું સ્થળ . . . . . . હતું.

નાશ પામેલ માનવ જે $1,00,000$ થી $50,000$ વર્ષો પૂર્વે યુરોપ,એશિયા અને આફ્રિકાના ભાગોમાં જોવા મળતા હતા,જેઓ ઠીંગણું કદ,જાડી ભ્રમરો,ઢળતું કપાળ,મજબૂત દાંત સાથે મોટા જડબા અને વાંકા વળેલ શરીરની સ્થિતિ ધરાવતા હતા,તે:

ઉત્ક્રાંતિ દરમિયાન મનુષ્ય દ્વારા નીચેનામાંથી કયું લક્ષણ પ્રાપ્ત કરવામાં આવ્યું નથી?

જાડી ખોપરી,આશરે $1075$ c.c. જેટલી મગજની ક્ષમતા (cranial capacity),નીચું કપાળ,હડપચીનો અભાવ અને મોટા કેનાઇન દાંત નીચેનામાંથી કોનામાં જોવા મળતા હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo