એરિસ્ટોટલે પ્રાણીઓને બે જૂથોમાં વર્ગીકૃત કર્યા હતા. સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી
  • B
    મેરુદંડી અને અમેરુદંડી
  • C
    પ્રજીવ (Protozoa) અને બહુકોષીય પ્રાણીઓ (Metazoa)
  • D
    ઈનાઈમા (Enaima) અને અનાઈમા (Anaima)

Explore More

Similar Questions

સમજાવો: ખંડન (Segmentation).

પ્રાણી સૃષ્ટિ (Animalia) ના વર્ગીકરણ માટે વપરાતા સામાન્ય લક્ષણોનું વર્ણન કરો.

નીચેનામાંથી કયા સમુદાયો $Enterozoa$ (એન્ટેરોઝોઆ) જૂથમાં સમાવિષ્ટ છે?

જ્યારે મુખ બ્લાસ્ટોપોર (blastopore) માંથી વિકસે છે,ત્યારે તે સજીવને શું કહેવામાં આવે છે?

જ્યારે પ્રાણીના શરીરને મધ્ય અક્ષ પરથી પસાર થતા કોઈ એક જ સમતલ દ્વારા બે સમાન ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરી શકાય,તો તેને ....... સમમિતિ કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo