નીચે આપેલી કોષોને તેમના કદના ચડતા ક્રમમાં ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$I.$ શાહમૃગનું ઈંડું
$II.$ માયકોપ્લાઝ્મા
$III.$ બેક્ટેરિયા
$IV.$ માનવ $RBCs$

  • A
    $II-III-IV-I$
  • B
    $I-IV-III-II$
  • C
    $II-I-IV-III$
  • D
    $I-II-IV-III$

Explore More

Similar Questions

ચયાપચયી પ્રક્રિયાઓ માટેના કેન્દ્રને ...... કહે છે.

કોષને જીવંત કોષ કહેવા માટે તેમાં કયા બંધારણીય અને કાર્યાત્મક લક્ષણો હોવા જોઈએ?

મેથિયાસ સ્લીડન $(1838)$ એ પ્રસ્તાવ મૂક્યો કે કોષ એ જીવનનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. તેમનો આ વિચાર એક ........... હતો.

કોણે સૌ પ્રથમ સમજાવ્યું કે નવા કોષો,પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ-વિભાજનથી અસ્તિત્વમાં આવે છે?

'કોષ' (Cell) શબ્દ કોણે આપ્યો અને તેની શોધ કોણે કરી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo