આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ $B$ અને $C$ પર $+q$ અને $-q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. શિરોબિંદુ $A$ પરનું વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{1}{4\pi\varepsilon_0} \cdot \frac{2q}{\sqrt{a^2 + b^2}}$
  • B
    શૂન્ય
  • C
    $\frac{1}{4\pi\varepsilon_0} \cdot \frac{q}{\sqrt{a^2 + b^2}}$
  • D
    $\frac{1}{4\pi\varepsilon_0} \cdot \frac{-q}{\sqrt{a^2 + b^2}}$

Explore More

Similar Questions

એક પ્રોટોન $1 \,V$ ના સ્થિતિમાનના તફાવત સાથે પ્રવેગીત થાય છે. તો પ્રોટોનની ગતિઊર્જા $(KE)$ $....... \,eV$ હશે.

નીચેનામાંથી કયું વોલ્ટ છે?

એક ધન વિદ્યુતભારિત રીંગ $y-z$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. ઉગમબિંદુ પર રાખેલ એક ધન પરીક્ષણ વિદ્યુતભાર $q_0$ ને $x$-અક્ષ પર મુક્ત કરવામાં આવે છે,તો તેની ઝડપ

$X$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. $x=a+r$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જો $a << r$ હોય તો) કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

$R$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળાને $Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo